માય લોર્ડ, હું સંપૂર્ણ માન સાથે કહું છું… તમે ભગવાન નથી

માર્ટિન મેકવાન/ નિર્દોષ નાગરિકોને તેમની સાથે થતા ખોટા ફોજદારી કેસોથી બચાવવા એ  મારા મતે વિશ્વનું  સૌથી ઉમદા કાર્ય છે. જો કે આ બાબતમાં ભારતે કશું નવું નથી કર્યુ. જ્ઞાતિ આધારિત સમાજ વ્યવસ્થામાં ‘નિર્દોષતા’ વિશેનો ખ્યાલ ઘણો જટીલ બની રહે છે. આપણા સમાજમાં નાગરિકનો દરજ્જો તે કઇ જ્ઞાતિમાં જન્મ્યો છે એના આધારે નક્કી થાય છે અને … More માય લોર્ડ, હું સંપૂર્ણ માન સાથે કહું છું… તમે ભગવાન નથી

ગરવી ગુજરાતમાં દલિત હિંસા અવિરત ચાલુ

માર્ટિન મેકવાન/ સર્વોચ્ચ અદાલતનો ચુકાદો તાજો છે. અત્યાચાર ધારાનો દૂર ઉપયોગ નિર્દોષ લોકોને હેરાન કરવા માટે કરવામાં આવી રહ્યો છે. તેવા નિષ્કર્ષ પર ન્યાયમૂર્તિઓ આવ્યા તેની શાહી સુકાઈ તે પહેલાં ૨૧ વર્ષના દલિત યુવાનની હત્યા થઈ. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામે પ્રદીપ કાળુભાઇ રાઠોડ ઉ.વ.૨૧ તરવરીયો યુવાન જિંદગીમાં આગળ વધે તે પહેલાં જ જિંદગી … More ગરવી ગુજરાતમાં દલિત હિંસા અવિરત ચાલુ

ચડોળા તળાવ, અમદાવાદમા આગને લીધે થચેલ નુકસાનનો અહેવાલ

જનવિકાસ, અમદાવાદ/ અમદાવાદ શહેરના યંડોળા તળાવની આસપાસ ગરીબો ઝુપડપટ્ટીમાં વસવાટ કરી રહ્યાં છે અને ત્યાં તેઓને સરકાર દ્વારા જરૂરી પ્રાથમિક સુવિધા મળતી નથી અને તેઓ ખુબ જ દયનીય સ્થિતિમાં જીવન ગુજારી રહ્યાં છે. આ વિપરીત પરિસ્થિતિમાં તા. રપ/૦૩/૨૦૧૮ના રોજ રાત્રીના અંદાજે ૧૧:૩૦ કલાકે યંડોળા તળાવની નજીક આવેલ નવાબનગરના છાપરભાં અચાનક આગ લાગી હતી. આ આગમાં … More ચડોળા તળાવ, અમદાવાદમા આગને લીધે થચેલ નુકસાનનો અહેવાલ

વેરાવળ ખાતે દલિત યુવકને જીવતો સળગાવવાની ઘટનામાં માનવ અધિકાર આયોગની નોટીસ

કાંતિલાલ પરમાર*/ વેરાવળ ખાતે દલિત યુવકને જીવતો સળગાવવાની ઘટનામાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની જીલ્લા કલેકટર અને ડી.એસ.પી. ને નોટીસ ચાર અઠવાડિયામાં માંગ્યો જવાબ છે. વેરાવળના આંબલીયારા ખાતે રહેતા ભરતભાઈ ગોહેલ, ઉમર વર્ષ ૩૨ ને ગઈ તારીખ ૨૩/૨/૨૦૧૮ ના રોજ વેલાવાળ આહિર સમાજની વાડી પાસે કરના બાકી પૈસાની માથાકુટમાં ભરતભાઈ ગોહિલને કારમાં જીવતા સળગાવી દેવાની ઘટના … More વેરાવળ ખાતે દલિત યુવકને જીવતો સળગાવવાની ઘટનામાં માનવ અધિકાર આયોગની નોટીસ

ગુજરાતમાં એક ટકા આદિવાસીઓને પણ જંગલની જમીનની માલિકી આપી નથી

પૌલોમી મિસ્ત્રી, હેમંતકુમાર શાહ*/ હાલ વિધાનસભાના સત્રમાં તા ૨૧-૦૩-૨૦૧૮ને બુધવારના રોજ  અનુસૂચિત આદિ જાતિ કલ્યાણ અને આદિ જાતિ વિસ્તાર પેટા યોજનાની માગણીઓના સંદર્ભમાં  પ્રશ્નોની ચર્ચા પર આદિ જાતિ વિકાસ મંત્રી શ્રી ગણપત વસાવાએ આપેલો જવાબ અર્ધસત્ય છે અને જમીની હકીકત કરતાં ખોટા છે. વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ના અમલમાં ગુજરાત સરકાર બિલકુલ બેજવાબદાર અને મનસ્વી રીતે વર્તે … More ગુજરાતમાં એક ટકા આદિવાસીઓને પણ જંગલની જમીનની માલિકી આપી નથી

દલિત યુવકે શિક્ષકોના ત્રાસથી કરેલ આત્મહત્યાની ઘટનામાં માનવ અધિકાર પંચ દ્વારા નોટીસ

કાંતિલાલ પરમાર*/ મોદીના વતન વડનગર ખાતે દલિત યુવકે શિક્ષકોના ત્રાસથી કરેલ આત્મહત્યાની ઘટનામાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની ગુજરાતના ચીફ સેક્રેટરીને નોટીસ ચાર અઠવાડિયામાં માંગ્યો જવાબ છે. મોદીના વતન મહેસાણા જીલ્લાના વડનગર ખાતે દલિતવાસમાં રહેતા અને મધ્યાહ્ન ભોજન સંચાલક તરીકે શેખપુર ગામે પ્રાથમિક શાળામાં કામ કરતા મહેશભાઈ ચૌહાણ ઉમર વર્ષ, ૪૨ એ શિક્ષકોના માનસિક ત્રાસથી અને … More દલિત યુવકે શિક્ષકોના ત્રાસથી કરેલ આત્મહત્યાની ઘટનામાં માનવ અધિકાર પંચ દ્વારા નોટીસ

ડાંગરવા ગામના દલિતોની લડતના અંતે  વિકાસના કામો માટે ૧૭ લાખના કામો મંજુર થયા

કિરીટ રાઠોડ*/ અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકા મથકના છેવાડે આવેલું ગામ ડાંગરવા છે અહીના અનુસુચિત જાતિના પરિવારો આઝાદીના ૭૦ વર્ષ પછી પણ વિકાસશીલ ગુજરાતમાં વિકાસથી વંચિત રહેવા પામેલ છે. જેમાં પાણી, ગટર, પાકા રસ્તા, સ્ટ્રીટ લાઈટ, સ્મશાન વિકાસ, શૌચાલય વગેરે જેવી સુવિધાઓથી વંચિત જોવા મળે છે. ડાંગરવા ગ્રામ પંચાયતમાં ચુટાયેલ અનુસુચિત જાતિના સભ્ય લક્ષ્મણભાઈ વાઘેલા પોતે … More ડાંગરવા ગામના દલિતોની લડતના અંતે  વિકાસના કામો માટે ૧૭ લાખના કામો મંજુર થયા

અનુસુચિત જાતિ અને જનજાતિના જરૂરિયાત વાળા લોકોને ૫ એકર ખેતીલાયક જમીન ફાળવણી કરવામાં આવે

ઓમ પ્રકાશ કોહલી, રાજ્યપાલ, ગુજરાત, અને વિજયભાઈ રુપાણી, મુખ્ય મંત્રી, ગુજરાતને કાંતિલાલ ઉકાભાઈ પરમાર*નો પત્ર: અમો ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા ૪૭ લાખ અનુસુચિત જાતિ અને ૯૮ લાખ અનુસુચિત જનજાતિના સમૂહના ભારતીય નાગરિકો છીએ. ભારતીય બંધારણે અમોને આપેલ બંધારણીય અને માનવ અધિકારોમાં ગૌરવ પૂર્ણ રીતે જીવન જીવવાનો પણ સમાવેશ થાય છે. અમો અમોને મળેલ આ અધિકારોના … More અનુસુચિત જાતિ અને જનજાતિના જરૂરિયાત વાળા લોકોને ૫ એકર ખેતીલાયક જમીન ફાળવણી કરવામાં આવે

પ્રદુષણના નિવારણ માટે ગુજરાત અને અંકલેશ્વર ખાતે હજુ સુધી કોઈ ખાસ પ્રગતિ થઈ નથી

ઉધોગો અને શહેરો વ્દારા ફેલાવામાં આવતા નદી, ભૂગર્ભજળના પ્રદૂષણના મુદ્દે સુપ્રીમ કોર્ટના પર્યાવરણ સુરક્ષા સમિતિના કેસ Writ Petition (c) No. 375 of 2012ના તા. ૨૨.૦૨.૨૦૧૭ના ચુકાદાના અમલના અનુસંધાનમાં NGT, Delhiમાં ચાલી રહેલ  કેસમાં NGT, Principal Bench, Delhiનો તા. ૧૨.૦૩.૨૦૧૮નો મહત્વનો આદેશ: દેશના તમામ રાજયો અને યુનિયન ટેરીટરીઝને એક અઠવાડિયાની અંદર જો પોતે કેસમાં NGT, Principal Bench, … More પ્રદુષણના નિવારણ માટે ગુજરાત અને અંકલેશ્વર ખાતે હજુ સુધી કોઈ ખાસ પ્રગતિ થઈ નથી