જ્યાં સુધી દલિત-આદિવાસીની જમીનના પ્રશ્નો ન ઉકલે ત્યાં સુધી બંધારણીય માળખામાં રહીને આંદોલનો કરવામાં આવશે
કાન્તિલાલ પરમાર/ તા. ૧૯/૦૪/૨૦૧૮ ના રોજ સાણંદ તાલુકાના નાની દેવતી નજીક આવેલ દલિત શક્તિ કેન્દ્ર ખાતે દલિતોનું વિશાળ જમીન અધિકાર અને એટ્રોસિટી પર ચર્ચા કરવા માટેનું સંમેલન મળેલ હતું, જેમાં ૧૨ જીલ્લાના ૪૨ તાલુકાના લોકોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી. આ સંમેલનમાં દલિત સમાજના જુદાજુદા જીલ્લાના આગેવાનો, અત્યાચારના પીડિત પરિવારો, કર્મશીલો તથા માજી ધારા સભ્ય … More જ્યાં સુધી દલિત-આદિવાસીની જમીનના પ્રશ્નો ન ઉકલે ત્યાં સુધી બંધારણીય માળખામાં રહીને આંદોલનો કરવામાં આવશે