શોષિતોના શૂળનું મૂળ શોધનાર મનીષી: કાર્લ માર્કસ
ચંદુ મહેરિયા/ પુસ્તકો, સામયિકો અને ચોપાનિયાથી છવાઈ ગયેલા અસ્તવ્યસ્ત ઓરડામાં તેલનો દીવો ઝાંખો પ્રકાશ પાથરી રહ્યો છે. એ દીવા પાસે સ્થિર ચિત્તે મેલાંઘેલાં વસ્ત્રોવાળો જુવાન,લાંબા ઝુલ્ફાંની રઝળતી લટો પર હાથ પસવારતો બેઠો બેઠો વાંચી રહ્યો છે, ક્યારેક એ હોઠ ભીંસે છે, તો ક્યારેક એના નેત્રો વિસ્ફારિત થઈ ઉઠે છે,તો વળી ક્યારેક એ આનંદની ચિચિયારી પાડી … More શોષિતોના શૂળનું મૂળ શોધનાર મનીષી: કાર્લ માર્કસ