ગુજરાતની રોજગાર ક્ષમતામાં ઉત્તરપ્રદેશ અને બિહાર કરતા પણ ઓછો વધારો થયો છે

ડૉ મનીષ દોશી/ સમગ્ર દેશના ૨૯ રાજ્યો, ૭ કેન્દ્રશાસિત અને ૩૦૦૦ શૈક્ષણિક કેમ્પસના ૫.૬૦ લાખ યુવાનો-વિદ્યાર્થીઓમાં નોલેજ, સ્કીલ-એપ્ટીટ્યુડ, બિહેવીયલ કંપોનન્ટ, સ્કીલ ગેપ માપદંડો સાથે વૈજ્ઞાનિક અભિગમ થી ૧૧ વિવિધ સેક્ટરના સ્કીલ રીપોર્ટ-૨૦૧૭માં સ્કીલ ડેવલપમેન્ટ, રોજગાર ક્ષમતા સહિતના મુદ્દે નંબર-૧ના મોટા મોટા દાવા કરતી ભાજપ સરકારના દાવાના પરપોટા ફૂટી ગયા અને ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ અને રોજગારમાં … More ગુજરાતની રોજગાર ક્ષમતામાં ઉત્તરપ્રદેશ અને બિહાર કરતા પણ ઓછો વધારો થયો છે

પ્રાથમિક સુવિધા માત્ર ઉપલબ્ધ કરાવી જરૂરી નથી તેનો અમલ પણ એટલો જ જરૂરી છે… હક્ક છે સેવા નથી

ધવલ ચોપડા*/ અંકલેશ્વર થી ૩ કિમી દુર ગડખોલ ગામ આવેલ છે, અંકલેશ્વર શહેર વધી ને ગામ સુધી પહોંચી ગયું છે પરંતુ તેમ છતાં ગામ ની પરિસ્થિતિ જોતા ખ્યાલ આવે કે હજુ વિકાસ પહોંચવાને વાર છે. ૧૨૦૦ ની વસ્તી માં એક આંગનવાડી છે, આંગનવાડી ની પરિસ્થિતિ ઉપર થી જોતા ઠીક ઠાક લાગે પરંતુ જોયું કે બાળકો … More પ્રાથમિક સુવિધા માત્ર ઉપલબ્ધ કરાવી જરૂરી નથી તેનો અમલ પણ એટલો જ જરૂરી છે… હક્ક છે સેવા નથી

સમય પરીક્ષાનો છે, કાળ કસોટીનો છે

ચંદુ મહેરિયા*/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ પર હજારો વિધ્યાર્થીઓ સમક્ષ ‘પરીક્ષા પર ચર્ચા’ કરી. હાડોહાડ રાજકારણી એવા વડાપ્રધાને વિધ્યાર્થીઓ સમક્ષ એમની સમાજ સુધારકની છબી પેશ કરતાં ઘણી સુષ્ઠુસુષ્ઠુ વાતો કરી. વિધ્યાર્થીઓમાં હકારાત્મક અભિગમ કે આત્મવિશ્વાસ કેળવાય તેવી સલાહો આપી. વડાપ્રધાને મુખ્યત્વે આ એકતરફી સંવાદમાં કેટલાક સવાલોના જવાબો પણ આપ્યા. ભારતના  દરેક બાળકને જન્મથી … More સમય પરીક્ષાનો છે, કાળ કસોટીનો છે