ગૃહ,પંચાયત,જી.એ.ડી, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગોને દલિતોના બંધારણીય અધિકારોના સવાલોમાં કાર્યવાહીની નોટીસ

ગુજરાત અનુસુચિત જાતિ અત્યાચાર સંઘર્ષ સમિતિની ૧૬ માંગણીઓમાં કાર્યવાહી કરવાની માંગ: તાજેતરમાં ઉના અને થાનગઢના દલિત અત્યાચારના મુદ્દે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર દલિત સમાજ દ્વારા રેલી, ધરણા યોજીને વિરોધ પ્રદશનો કરવામાં આવ્યા હતા. જેમાં દલિત અસ્મિતા યાત્રા અને દલિત અધિકાર યાત્રા દ્વારા દલિત સમાજની વર્ષો જૂની પડતર માંગણીઓમાં કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ગઈ … More ગૃહ,પંચાયત,જી.એ.ડી, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગોને દલિતોના બંધારણીય અધિકારોના સવાલોમાં કાર્યવાહીની નોટીસ

ગોલાણા હત્યાકાંડ: આરોપીઓમાં દલિતબંધુ હરીજનો હતા, સમગ્ર દલિતવર્ગને સંગઠિત કરવા માંગતા લોકોએ આ નોંધવુ રહ્યુ

કાંતિલાલ પરમાર*/ હાલ આણંદ જીલ્લાના ખંભાત તાલુકાનુ ગોલાણા આમ તો એક નાનક્ડુ ગામ છે પરંતુ જેમ અમૃતસરનો જલિયાવાલા બાગ સ્વતંત્ર ભારત માટે ઝઝુમતા સેંકડો શહિદોનુ સ્મારક છે તેમ ગોલાણા મનુવાદી ભારતમાં સમાનતા – સામાજીક સ્વતંત્રતા માટે લડતા લડતા પોતાના જ દલિતમિત્રોની વિભુષણી કાર્યોને લીધે દરબારોના હાથે શહિદ થયેલાઓનુ સ્મૃતિચિન્હ છે. ખેતી પ્રધાન ભારત દેશની મોટા … More ગોલાણા હત્યાકાંડ: આરોપીઓમાં દલિતબંધુ હરીજનો હતા, સમગ્ર દલિતવર્ગને સંગઠિત કરવા માંગતા લોકોએ આ નોંધવુ રહ્યુ

ચાર વર્ષથી પડતર રહેલ થાનગઢ હત્યાકાંડનાં કેસનો નિકાલ છ માસમાં નિકાલ કરી દોષિતોને સજા આપો

કિરીટ રાઠોડ*/ ૧૫ મી ઓગસ્ટ ૨૦૧૬ એટલે સ્વતંત્ર દિનના ૬૯ વર્ષ થવાના ગણતરીના દિવસો બાકી છે. આ દિને દેશના નરેન્દ્રભાઈ મોદી, પ્રધાનમંત્રી લાલ કિલ્લા ઉપરથી પોતાની મનની વાત મુકશે. પણ ખુબ દુઃખ સાથે કહેવું પડે છે કે આઝાદીના ૬૯ વર્ષો પછી ગુજરાતમાં દલિત સમાજ “આભડછેટ” અને “અત્યાચાર” ની ગુલામીની ઝંઝીરોમાંથી આઝાદ નથી. ઉના દલિત અત્યાચારના … More ચાર વર્ષથી પડતર રહેલ થાનગઢ હત્યાકાંડનાં કેસનો નિકાલ છ માસમાં નિકાલ કરી દોષિતોને સજા આપો

2002ના તોફાનો થયા અને મુસ્લીમો મોટી સંખ્યામાં મર્યા તે વાત સાચી, પણ એ તંત્રની નિષ્ક્રીયતામાંથી જન્મેલો આક્રોશ હતો

પ્રશાંત દયાલ*/ હિન્દુવાદી કોણ … ભાજપ કે કોંગ્રેસ…. સોમવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોંલકીએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી.. સ્વભાવીક રીતે બે વર્ષની ઉજવણી કરી રહેલી ભાજપની નેતાગીરી સામે તેમના આક્ષેપ હતા.. પત્રકારો સાથેના પ્રશ્ન-જવાબમાં તેમણે કોંગ્રેસ મુસ્લીમ તરફી હોવાની વાતને ગોળ-ગોળ જવાબ આપ્યો.. કોંગ્રેસ મુસ્લીમ તરફી હોવાની વાત કરીએ ત્યારે ભાજપ હિન્દુ તરફી છે તેવી … More 2002ના તોફાનો થયા અને મુસ્લીમો મોટી સંખ્યામાં મર્યા તે વાત સાચી, પણ એ તંત્રની નિષ્ક્રીયતામાંથી જન્મેલો આક્રોશ હતો

રાજસ્થાનની જવાબદેહી યાત્રા પર હુમલો: એમએલએના માણસોએ મજદૂર કિસાન શક્તિ સંગઠનના શંકરસીંગ, અન્ય યાત્રીઓ પર લાઠી ચલાવી

પંક્તિ જોગ*/ રાજસ્થાનમાં હાલમાં ૧૦૦ દિવસની એક જવાબદેહી યાત્રા ચાલી રહી છે. ૧ ડીસેમ્બર ૨૦૧૫ ના રોજ જયપુરથી આ યાત્રા નો પ્રારંભ થયો છે અને ૯ માર્ચ સુધી યાત્રા તમામ જિલ્લાઓમાં પહોંચશે.દરેલ જીલ્લામાં ૨ દિવસ ક્ષેત્રમાં અને ત્રીજા દિવસે જીલ્લા સ્તરે જન-સુનવાઈ અને “શિકાયત મેલા” નું આયોજન થાય છે. યાત્રામાં ‘સૂચના એવમ રોજગાર અધિકાર અભિયાન’ … More રાજસ્થાનની જવાબદેહી યાત્રા પર હુમલો: એમએલએના માણસોએ મજદૂર કિસાન શક્તિ સંગઠનના શંકરસીંગ, અન્ય યાત્રીઓ પર લાઠી ચલાવી

પી. સાંઈનાથ જ્યાંથી ભણ્યા તે યુનિવર્સિટી જો રાષ્ટ્રવિરોધીઓનો અડ્ડો ગણાવી શકાતી હોય તો પી. સાંઈનાથને પણ દેશદ્રોહી જ ગણવા પડે

મેહુલ મંગુબહેન/ કામ અખબારીજગતનું છે એટલે ત્યાંથી જ શરૂ કરીએ. નામ પી. સાંઈનાથ. આખું નામ ફાલાગુમ્મી સાંઈનાથ. કામ દેશના અગ્રણી ગ્રામીણ પત્રકાર અથવા તો એમ કહો કે પત્રકારત્વનું હરતુંફરતું વિશ્વવિદ્યાલય. નોબલ સન્માનિત અર્થશાસ્ત્રી ડો. અમર્ત્ય સેન પી. સાંઈનાથને દુકાળ અને ભૂખની સમસ્યાના વૈશ્વિક નિષ્ણાત તરીકે ઓળખાવે છે. પી. સાંઈનાથ પત્રકાર, લેખક અને શિક્ષક છે. મગજ … More પી. સાંઈનાથ જ્યાંથી ભણ્યા તે યુનિવર્સિટી જો રાષ્ટ્રવિરોધીઓનો અડ્ડો ગણાવી શકાતી હોય તો પી. સાંઈનાથને પણ દેશદ્રોહી જ ગણવા પડે

અનામતની કોઇ પણ ચર્ચા હરીફરીને દલિતોની અનામતના ઉગ્રતમ વિરોધમાં કેમ ફેરવાઇ જાય છે?

ઉર્વીશ કોઠારી*/  પાટીદાર સમાજના અનામત-આંદોલન વિશે માથાં એટલી વાતો છે. આ આંદોલનમાં સરકાર સાથે વાતચીત કરી શકે એવા નેતાઓ અને તેમની માગણીઓથી માંડીને આંદોલન સ્વયંભૂ છે કે સંચાલિત, તેના વિશે જુદા જુદા મત પ્રવર્તે છે. સોશ્યલ મિડીયાની વાત કરીએ તો, ત્યાં અનામત-તરફી આંદોલનની ચર્ચા પહેલી તકે દલિતોને મળતી અનામતના હળહળતા વિરોધમાં સરી જાય છે. બાકી,સોશ્યલ … More અનામતની કોઇ પણ ચર્ચા હરીફરીને દલિતોની અનામતના ઉગ્રતમ વિરોધમાં કેમ ફેરવાઇ જાય છે?

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચને બામણગામના દલિતોના બહિષ્કાર બાબતનો પત્ર

કાંતીલાલ પરમાર/ બામણગામ જીલ્લાના મુખ્ય મથક જુનાગઢ થી ૧૨ કિલોમીટર દુર હાઈવેની બાજુંમાં જુનાગઢ તાલુકામાં આવેલ છે. જેમાં મુખત્વે પટેલો, અને અનુસુચિત જાતિની વસ્તી રહે છે. બામણગામની વસ્તી આશરે ૧,૬૦૦ની છે. બામણગામમાં અનુસુચિત જાતિના ૫ કુટુંબના ૨૯ સભ્યો, પટેલોના ૭૦ કુટુંબો, કોળી જ્ઞાતિના ૬૦ કુટુંબો, ભરવાડના ૧૦ કુટુંબો, દેવીપુજકના ૦૫ કુટુંબો, બ્રાહ્મણનું ૦૧ કુટુંબ અને … More રાષ્ટ્રીય માનવ અધિકાર પંચને બામણગામના દલિતોના બહિષ્કાર બાબતનો પત્ર

માનવ અધિકાર પંચે બે જુદા કેસોમાં ગુજરાતના તંત્રનો ખુલાસો માંગ્યો

કાન્તિલાલ પરમાર/ અપહરણ કેસમાં પોલીસ નિષ્ક્રિયતા: બાપુનગર, અમદાવા દખા તેરહેતા ચૌહાણ સંગીતાબેન જીતેન્દ્રભાઈની પુત્રી નેહા ઉંમર ૧૬ વર્ષ,જે શ્રીજી વિદ્યાલય, બાપુનગરમાં અભ્યા સકરતી હતી, તેનું ૭.૨.૨૦૧૪ ના દિને અપહરણ કરવા માં આવ્યા અંગેની પોલીસ ફરિયાદ બાપુનગર પોલીસ સ્ટેશનમાં દાખલકરવામાં આવી હતી. પરંતુ આ અંગે આજ દિન સુધી આરોપીની ધરપકડ કરવામાં પોલીસ નિષ્ફળ રહી છે. તેમજના … More માનવ અધિકાર પંચે બે જુદા કેસોમાં ગુજરાતના તંત્રનો ખુલાસો માંગ્યો