ગુજરાતમાં માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે છેલ્લા પાંચેક માસથી કોઈ વ્યક્તી નિમાઈ નથી

ગૌતમ ઠાકર, મહામંત્રી-પીયુસીએલ (ગુજરાત), નો રાજયપાલ શ્રી, ગુજરાત રાજ્ય, ને પત્ર: ગુજરાતમાં રાજ્ય માનવ અધીકાર પંચ કાર્યરત છે અને પ્રજાના માનવ અધિકાર અને નાગરિક સ્વાતંત્ર્યની જાળવણી માટે પોતાનો યથા-શકતિ ફાળો આપે છે. પણ આપશ્રીને જાણી ને નવાઈ લાગશે  કે ગુજરાતમાં માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે છેલ્લા પાંચેક માસથી કોઈ વ્યક્તી નિમાઈ નથી. અધ્યક્ષની જગ્યા ખાલી … More ગુજરાતમાં માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે છેલ્લા પાંચેક માસથી કોઈ વ્યક્તી નિમાઈ નથી

ચંડોળા તળાવના છાપરામાં આગના બનાવને સરકાર આફત તરીકે ઘોષિત કરે: તાત્કાલિક જરૂરી સહાય, વળતર આપવામાં આવે

નાગરિક અધિકાર સમિતિ, ચંડોળા તળાવ; દીપ સંગઠન, બોમ્બે હોટેલ એરિયા; અને માનવ ગરિમાનું  નિવેદન: ચંડોળા તળાવમાં આવેલ છાપરામાં તારીખ ૨૫/૩/૨૦૧૮ ના રોજ આગ લાગી અને ૨૪૩ પરિવારોના છાપરા, ઘરવખરી, પુરાવાઓ વગેરે તમામ આગમાં બળી ગયું હતું. આ બનાવને લઈને સ્થાનિક લોકો, અન્ય સંવેદનશીલ લોકો અને સંસ્થાઓ, લોક પ્રતિનિધીઓએ જરૂરી સહાય અસરગ્રસ્તોને આપી હતી. તેમજ, અસરગ્રસ્તોને … More ચંડોળા તળાવના છાપરામાં આગના બનાવને સરકાર આફત તરીકે ઘોષિત કરે: તાત્કાલિક જરૂરી સહાય, વળતર આપવામાં આવે

હત્યાનો ભોગ બનનાર નાનજીભાઇએ રોડના ભ્રષ્ટાચાર બાબતે આરટીઆઇ એકટ તળે માહિતી માંગી હતી

કાન્તિલાલ યુ .પરમાર, સામાજિક અને માનવ અધિકાર કાર્યકર, અમદાવાદ-ગુજરાત, નો ચેરમન,ભગવતી પ્રસાદ, રાજ્ય માનવ અધિકાર આયોગ, ને માણેકવાડા, તા કોટડાસાંગાણી, જી રાજકોટના દલિત યુવાન નાનજીભાઈ સોંધરવાની હત્યા બાબતે અસરકારક કાયદાકીય પગલા ભરવા બાબત પત્ર: માણેકવાડા ગામ, કોટડાસાંગાણી તાલુકો, રાજકોટ જીલ્લાના અનુસુચિત જાતિના નાનજીભાઈ સોંધરવાની તારીખ ૯/૩/૨૦૧૮ન રોજ હત્યા કરવામાં આવેલ જેની કેસની વિગત નીચે મુજબ … More હત્યાનો ભોગ બનનાર નાનજીભાઇએ રોડના ભ્રષ્ટાચાર બાબતે આરટીઆઇ એકટ તળે માહિતી માંગી હતી

ગરવી ગુજરાતમાં દલિત હિંસા અવિરત ચાલુ

માર્ટિન મેકવાન/ સર્વોચ્ચ અદાલતનો ચુકાદો તાજો છે. અત્યાચાર ધારાનો દૂર ઉપયોગ નિર્દોષ લોકોને હેરાન કરવા માટે કરવામાં આવી રહ્યો છે. તેવા નિષ્કર્ષ પર ન્યાયમૂર્તિઓ આવ્યા તેની શાહી સુકાઈ તે પહેલાં ૨૧ વર્ષના દલિત યુવાનની હત્યા થઈ. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામે પ્રદીપ કાળુભાઇ રાઠોડ ઉ.વ.૨૧ તરવરીયો યુવાન જિંદગીમાં આગળ વધે તે પહેલાં જ જિંદગી … More ગરવી ગુજરાતમાં દલિત હિંસા અવિરત ચાલુ

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ભાગે આવતા નાણાંની સુરક્ષા માટેની તકેદારી

જાહેર અધિવેશન: ગુજરાતનું અંદાજપત્ર ૨૦૧૮-૧૯ ૨૦૧૮ની સાલમાં ગુજરાતમાં નવી સરકાર રચાઈ છે. ૧૯મી ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરુ થવાનું છે અને ૨૦મી તારીખે અંદાજપત્ર રજુ થશે. ગુજરાતના દલિત-આદિવાસી પ્રજાસમૂહ માટે અંદાજપત્ર મહત્વનું ખરું? અત્યારે સુધી આ પ્રશ્ન પર ધ્યાન અપાયું નથી. બંધારણીય નીતિ અનુસાર જોગવાઈ છે કે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ માટે … More અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ભાગે આવતા નાણાંની સુરક્ષા માટેની તકેદારી

આપણે પહોંચી વળીશું! માનવ અધિકાર સામેના પડકારો

ગૌતમ ઠાકર*/ રાજસ્થાનના રાજસમન્દ ખાતે 6 ડિસેમ્બર 2017 ના રોજ ધોળે દિવસે છડે ચોક જાહેરમાં 46 વર્ષીય મોહમ્મદ હાફઝરૂલ ને કેવળ તે મુસ્લિમ હોવાને કારણે જીવતો સળગાવી દેવાની ઘટના તથા 15મી ડિસેમ્બર 2017ના રોજ મધ્ય પ્રદેશના સતના શહેરમાં એક એવો બનાવ બન્યો હતો કે જેમાં ખ્રિસ્તી પાદરીઓ તથા સેમિનારમાં ભાગ લેનારાઓ ક્રિસ્ટમસ પ્રસંગમાં ભાગ લેવા … More આપણે પહોંચી વળીશું! માનવ અધિકાર સામેના પડકારો

સામાજિક બહિષ્કાર, હિજરતના બનાવોમાં પીડિત પરિવારો અને આશ્રીતોને ખાસ આકસ્મિક યોજનાનીચે પુનઃવસન કરો

કાન્તિલાલ પરમાર*/ અનુસુચિત જાતિ-અધિકારોનું માંગણી પત્રક: આર્થીક અધિકાર: અનુસુચિત જાતિ અને જનજાતિ માટે ખાસ અંગભૂત યોજનાનો કાયદો (SCCP/TSP Legislation)  બનાવવામાં આવે અનુસુચિત જાતિ અને જનજાતિ માટે ખાસ અંગભૂત યોજનાનો કાયદો (SCCP/TSP Legislation) બનાવી રાજ્યના બજેટમાં પૂરેપૂરી રકમ ફાળવાય અને તે ફળવાયેલી રકમ જે હેતુ માટે ફાળવવામાં આવી હોય તેમાં માટેજ વપરાય અન્ય હેતુ માટે નહી. … More સામાજિક બહિષ્કાર, હિજરતના બનાવોમાં પીડિત પરિવારો અને આશ્રીતોને ખાસ આકસ્મિક યોજનાનીચે પુનઃવસન કરો

ભાદરણિયા અને લીંબોદરાની મુલાકાત: ગુજરાત અને દેશના દલિતો-ગરીબો-શોષિતો આઝાદી, અભય અને ન્યાય માંગે છે

ચંદુ મહેરિયા* દલિત અત્યાચારના બનાવોની સ્થળ મુલાકાતે અનેકવાર જવાનું થયું છે. પરંતુ તાજેતરની ભાદરણિયા અને લીંબોદરાની મુલાકાતો દુ:ખદ એટલી જ ડરામણી હતી. ભૂતકાળમાં સાંબરડા અને ચિત્રોડીપુરાના હિજરતી દલિતોના સૂમસામ મહોલ્લાઓમાં ફરતા જે બીક અને સન્નાટો નથી અનુભવ્યો તે ભાદરણિયા અને લીંબોદરાના માનવદેહોથી હાલતાચાલતા દલિત મહોલ્લામાં પ્રસરેલા મૌન અને ભેંકારથી અનુભવ્યો હતો. કર્મશીલ સોમ વાઘેલા અને … More ભાદરણિયા અને લીંબોદરાની મુલાકાત: ગુજરાત અને દેશના દલિતો-ગરીબો-શોષિતો આઝાદી, અભય અને ન્યાય માંગે છે

ઉના: કહેવાતા ગતિશીલ ગુજરાતમાં નિર્દોષ દલિતો પર ગુજારેલ પાશવી અત્યાચારના બનાવની હકીકતની સંપૂર્ણ વિગતો

ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામના દલિતો પર ગુજારેલ અત્યાચારનો સંપૂર્ણ વિગતો – ફેક્ટ ફાઈન્ડીંગ કમિટીનો અહેવાલ: ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાથી આશરે 20 કિમી ના અંતરે આવેલા મોટા સમઢીયાળા ગામની સીમમાં નિર્દોષ દલિત યુવાનો તા. ૧૧/૦૭/૨૦૧૬ ના રોજજયારે મૃત ગાયનું ચામડું ઉતારતા હતા ત્યારે જીવતી ગાય કાપો છો એમ કહીને ગૌરક્ષાની આડમાં ગુંડાગર્દી … More ઉના: કહેવાતા ગતિશીલ ગુજરાતમાં નિર્દોષ દલિતો પર ગુજારેલ પાશવી અત્યાચારના બનાવની હકીકતની સંપૂર્ણ વિગતો