બાવળા મહિલા વિકાસ સંગઠનની બચત અને ધિરાણની પ્રવૃત્તિથી સ્થાનિક બહેનોનું જીવનધોરણ સુધર્યું છે

‘બાવળા મહિલા વિકાસ સંગઠન’ એ સમુદાય આધારિત સંગઠન છે. તે સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા મહિલા સશક્તિકરણ અને વિકાસ માટે કાર્યરત છે. સ્ત્રી અધિકારો, માનવ અધિકારો તરીકે ગણના પામે તે વાત ઉપર સંગઠન ખાસ ભાર મૂકે છે. સંગઠન શાંતિ, સમાનતા તથા વિવિધતાનાં માનવ-મૂલ્યોનો પ્રચાર કરે છે. વર્ષ 2000થી કાર્યરત આ સંગઠનની નોંધણી વર્ષ 2008માં કરવામાં … More બાવળા મહિલા વિકાસ સંગઠનની બચત અને ધિરાણની પ્રવૃત્તિથી સ્થાનિક બહેનોનું જીવનધોરણ સુધર્યું છે