નર્મદા નદીને મૃતપાય થતી અટકાવવા માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ માં જાહેર હિતની અરજી દાખલ

મહેશ પંડ્યા/ સમુદ્ર નદીને ભરખી જતા  નદીના પર્યાવરણને વ્યાપક નુકસાન નદીને જીવંત રાખવા ઓછામાં ઓછું 1500 ક્યુસેક પાણી છોડવાની માંગ નર્મદા પ્રદુષણ નિવારણ સમિતિ તેમજ ભરૂચ સિટીઝન્સ કાઉન્સિલ દ્વારા જાહેર હિતની અરજી નર્મદા નદીના ડાઉન સ્ટ્રીમ માં ડેમ થી ભાડભૂત સુઘી પાણીનો પ્રવાહ સતત ઘટી રહ્યો છે. અને તેના કારણે પાણીની તંગી વર્તાઈ રહી છે … More નર્મદા નદીને મૃતપાય થતી અટકાવવા માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ માં જાહેર હિતની અરજી દાખલ

પ્રદુષણના નિવારણ માટે ગુજરાત અને અંકલેશ્વર ખાતે હજુ સુધી કોઈ ખાસ પ્રગતિ થઈ નથી

ઉધોગો અને શહેરો વ્દારા ફેલાવામાં આવતા નદી, ભૂગર્ભજળના પ્રદૂષણના મુદ્દે સુપ્રીમ કોર્ટના પર્યાવરણ સુરક્ષા સમિતિના કેસ Writ Petition (c) No. 375 of 2012ના તા. ૨૨.૦૨.૨૦૧૭ના ચુકાદાના અમલના અનુસંધાનમાં NGT, Delhiમાં ચાલી રહેલ  કેસમાં NGT, Principal Bench, Delhiનો તા. ૧૨.૦૩.૨૦૧૮નો મહત્વનો આદેશ: દેશના તમામ રાજયો અને યુનિયન ટેરીટરીઝને એક અઠવાડિયાની અંદર જો પોતે કેસમાં NGT, Principal Bench, … More પ્રદુષણના નિવારણ માટે ગુજરાત અને અંકલેશ્વર ખાતે હજુ સુધી કોઈ ખાસ પ્રગતિ થઈ નથી

વિશ્વામિત્રી રીવરફ્રન્ટ પ્રોજેકટ પડતો મૂકવો પડ્યો: નદી પર હિંસા આચરવાનું બંધ કરો

સેજલ જોશી*/ નદીને ‘માતા’ કહીએ છીએ પરંતુ નદી સાથે વાત કરવાની, તેને સમજવાની, તેની સાથે રહી સહજીવન જીવવાની કદાચ આપણી તૈયારી જ નથી. માનવ સંસ્કૃતિઓ નદી કિનારે વિકસી પરંતુ ‘મૌજૂદ વિનાશકારી વિકાસ નીતિ’ ને કારણે હવે તો નદીઓ અને નદી કિનારે વસતા માણસોની જિંદગી જ ખતરામાં છે. કોઈ નકારી શકે તેમ નથી કે નદી એ જીવન છે અને … More વિશ્વામિત્રી રીવરફ્રન્ટ પ્રોજેકટ પડતો મૂકવો પડ્યો: નદી પર હિંસા આચરવાનું બંધ કરો

કંપનીની આજુ બાજુના ખેડૂતો શાકભાજીનુ વાવેતર કરતા, પણ ડસ્ટીંગના કારણે છોડની વ્રુધ્ધી થતી નહોતી

જયેન્દ્રસિંહ કેર*/ ફોનની રીન્ગ વાગતા જોયુ તો દિનેશભાઇ ના નંબર હતા, ફોન ઉપાડતા દિનેશભાઇ બોલ્યા, “આજ સાંજના ઘરે આવો  સફળતા માટે ની પાર્ટી રાખી છે.” મને એ દિવસની યાદ આવે છે જ્યારે પૂર્વ સંધ્યા સમયે દોસ્તો બધા બેઠા બેઠા વાતોના ગપાટા મારતા હતા ત્યા પર્યાવરણ દિવસની વાત નિકળતા મારા એક દોસ્તે સોમાનાથ કેલસાઈન બોક્સાઈડ પ્રા.લી. … More કંપનીની આજુ બાજુના ખેડૂતો શાકભાજીનુ વાવેતર કરતા, પણ ડસ્ટીંગના કારણે છોડની વ્રુધ્ધી થતી નહોતી

વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને બદલે જળ સંચય અને ભૂગર્ભજળ રિચાર્જિંગની વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે

રોહિત પ્રજાપતિ/ ઘરમાં પાણી આવે ત્યારે આપણે પીવાનું પાણી અને ટાંકી ભરવાની વ્યવસ્થા દરરોજ કરીએ છીએ  પરંતુ જ્યારે ચોમાંસુ આવે અને વરસાદ આવે ત્યારે ‘વડોદરા મહાનગર સેવા સદન’ કે જે પાણીનો વેરો લે છે અને ચોખ્ખું પીવા લાયક પાણી પૂરું પાડવાની જેની કાયદાકીય જવાબદારી છે, તે નાગરિકો માટે પાણી ભરી લેવાના એટલે કે ‘ભૂગર્ભજળ રિચાર્જિંગ’’ના કામોને … More વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને બદલે જળ સંચય અને ભૂગર્ભજળ રિચાર્જિંગની વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ વેસ્ટ ઝોન પુના દ્વ્રારા અદાણી હજીરા પોર્ટ સુરત બાબતે માછીમારોએ કરવામાં આવેલ કેસમાં અપાયેલ ચુકાદાની વિગતો

એમ એસ એચ શેખ*/ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વ્રારા સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાનાં હજીરા ગામ ખાતે આવેલ દરિયાની જમીન શેલ ગૃપને મલ્ટી કાર્ગો પોર્ટ અને એલએનજી ટર્મિનલ બનાવવા માટે ૧૯૯૯માં આપેલ હતી. જે માટે શેલ દ્વારા પર્યાવરણીય સંમતિ પત્ર ૨૦૦૩માં લેવાયેલ હતું. એલએનજી ટર્મિનલનું નિર્માણ શેલ દ્વારા થયેલ હતું પરંતુ કાર્ગો પોર્ટનું કામ પૂરું કરવામાં આવેલ … More નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ વેસ્ટ ઝોન પુના દ્વ્રારા અદાણી હજીરા પોર્ટ સુરત બાબતે માછીમારોએ કરવામાં આવેલ કેસમાં અપાયેલ ચુકાદાની વિગતો

વાલ્મીકી કર્મચારીનું ગટરમાં ગૂંગળાઈ જતા મોત: કોગનીઝેબલ ગુન્હો હોવા છતાં આ બનાવની FIR નોંધવામાં આવી નથી

મુખ્ય સચિવશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરને નવસર્જન ટ્રસ્ટના સીનીઅર આગેવાન કિરીટ રાઠોડની માનવ અધિકાર ભંગની ફરિયાદ: તા-૨૧/૦૯/૨૦૧૫ ના રોજ હિલવુડ સ્કુલ, સેક્ટર -૨૫ ગાંધીનગરની બાજુમાં આવેલ ૧૦ ફૂટ ઊંડી ભૂગર્ભ ગટર સાફ કરવા માટે ગટરમાં ઉતરેલ સફાઈ કામદાર કાનાભાઈ ડાહ્યાભાઈ વાલ્મીકી અને મંગાભાઈ જીવાભાઈ મરૂડાનું ગટરમાં ગૂંગળાઈ જતા મોત થયું હતું. આ ઘટનામાં અજયભાઈ પોપટભાઈ પટેલનાઓ … More વાલ્મીકી કર્મચારીનું ગટરમાં ગૂંગળાઈ જતા મોત: કોગનીઝેબલ ગુન્હો હોવા છતાં આ બનાવની FIR નોંધવામાં આવી નથી

કચરાનો ઢગલો ‘વિનાશકારી વિકાસ’નું ચૂંટણી ચિન્હ: શું સમાજ ‘શહેરી અને ઔધોગિક ઝેરી ઘન કચરા’ નીચે દબાઈ જશે?

રોહિત પ્રજાપતિ/ માણસ એટલો અધધ કચરો પેદા કરતો થઈ ગયો છે અને ઉધોગો પણ એટલા મોટા પાયે ‘ઝેરી ઘન કચરો’ પેદા કરે છે કે કદાચ સમાજ આ જ કચરા નીચે દબાઈ મરે તો નવાઈ નહી. પહેલા આપણે ‘વાપરો, ફરી વાપરો અને જુદા કામ માટે વાપરો’માં માનતા અને હવે મોજૂદ પૂજિવાદી વ્યવસ્થાએ વસ્તુઓ મોટા પાયે નફા … More કચરાનો ઢગલો ‘વિનાશકારી વિકાસ’નું ચૂંટણી ચિન્હ: શું સમાજ ‘શહેરી અને ઔધોગિક ઝેરી ઘન કચરા’ નીચે દબાઈ જશે?

“પર્યાવરણ અને કેન્સર” સંગ્રહમાં કેન્સરનું મોટું પ્રમાણ હોય તેવા ભૌગોલીક વિસ્તારોનો વિસ્તાર પૂર્વક વિવરણ

રજની દવે */ પર્યાવરણ અને કેન્સર અંગે અમદાવાદ ખાતે માનવીય ટેક્નોલૉજી ફોરમ અને અન્ય સંસ્થાઓ ધ્વારા તારીખ ૧૧ અને ૧૨ જુલાઇ, ૨૦૧૫ દરમિયાન યોજાઇ રહેલા બે દિવસના પરિસંવાદ પ્રસંગે આ વિષય અંગેના ‘અપ્રકાશિત’ અને ‘પ્રકાશિત’ લેખોનાં સંચયનો એક દળદાર ગ્રંથ પ્રગટ કરવામાં આવ્યો છે. આ પુસ્તક પ્રગટ કરવા પાછળનો ઉદ્દેશ એવો છે કે લોકો જાણે કે … More “પર્યાવરણ અને કેન્સર” સંગ્રહમાં કેન્સરનું મોટું પ્રમાણ હોય તેવા ભૌગોલીક વિસ્તારોનો વિસ્તાર પૂર્વક વિવરણ