એટ્રોસિટી એક્ટ: આઝાદી કાળથી જ રાજકીય પક્ષોનું દલિતો પ્રત્યે બેવડુ અને ઓરમાયું વર્તન રહ્યું છે

ચંદુ મહેરિયા*/ કેન્દ્ર સરકાર એટ્રોસિટી એકટના સુપ્રીમ કોર્ટના ચુકાદાને બેઅસર કરવા નવો વટહુકમ લાવી રહી હોવાના વાવડ છે.  દેશની સર્વોચ્ચ અદાલતે ૧૯૮૯ના અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર અટકાવ ધારાને સાવ લૂલો કરી નાંખતી જે માર્ગદર્શિકા જાહેર કરી તેનો દેશના દલિત આદિવાસીઓનો પ્રચંડ વિરોધ પારખવામાં ભારતીય જનતા પક્ષ અને સરકાર નાકામિયાબ રહ્યા છે. વાણીશૂરા વડાપ્રધાને આ બાબતે … More એટ્રોસિટી એક્ટ: આઝાદી કાળથી જ રાજકીય પક્ષોનું દલિતો પ્રત્યે બેવડુ અને ઓરમાયું વર્તન રહ્યું છે

માય લોર્ડ, હું સંપૂર્ણ માન સાથે કહું છું… તમે ભગવાન નથી

માર્ટિન મેકવાન/ નિર્દોષ નાગરિકોને તેમની સાથે થતા ખોટા ફોજદારી કેસોથી બચાવવા એ  મારા મતે વિશ્વનું  સૌથી ઉમદા કાર્ય છે. જો કે આ બાબતમાં ભારતે કશું નવું નથી કર્યુ. જ્ઞાતિ આધારિત સમાજ વ્યવસ્થામાં ‘નિર્દોષતા’ વિશેનો ખ્યાલ ઘણો જટીલ બની રહે છે. આપણા સમાજમાં નાગરિકનો દરજ્જો તે કઇ જ્ઞાતિમાં જન્મ્યો છે એના આધારે નક્કી થાય છે અને … More માય લોર્ડ, હું સંપૂર્ણ માન સાથે કહું છું… તમે ભગવાન નથી

વેરાવળ ખાતે દલિત યુવકને જીવતો સળગાવવાની ઘટનામાં માનવ અધિકાર આયોગની નોટીસ

કાંતિલાલ પરમાર*/ વેરાવળ ખાતે દલિત યુવકને જીવતો સળગાવવાની ઘટનામાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની જીલ્લા કલેકટર અને ડી.એસ.પી. ને નોટીસ ચાર અઠવાડિયામાં માંગ્યો જવાબ છે. વેરાવળના આંબલીયારા ખાતે રહેતા ભરતભાઈ ગોહેલ, ઉમર વર્ષ ૩૨ ને ગઈ તારીખ ૨૩/૨/૨૦૧૮ ના રોજ વેલાવાળ આહિર સમાજની વાડી પાસે કરના બાકી પૈસાની માથાકુટમાં ભરતભાઈ ગોહિલને કારમાં જીવતા સળગાવી દેવાની ઘટના … More વેરાવળ ખાતે દલિત યુવકને જીવતો સળગાવવાની ઘટનામાં માનવ અધિકાર આયોગની નોટીસ

દલિત યુવકે શિક્ષકોના ત્રાસથી કરેલ આત્મહત્યાની ઘટનામાં માનવ અધિકાર પંચ દ્વારા નોટીસ

કાંતિલાલ પરમાર*/ મોદીના વતન વડનગર ખાતે દલિત યુવકે શિક્ષકોના ત્રાસથી કરેલ આત્મહત્યાની ઘટનામાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની ગુજરાતના ચીફ સેક્રેટરીને નોટીસ ચાર અઠવાડિયામાં માંગ્યો જવાબ છે. મોદીના વતન મહેસાણા જીલ્લાના વડનગર ખાતે દલિતવાસમાં રહેતા અને મધ્યાહ્ન ભોજન સંચાલક તરીકે શેખપુર ગામે પ્રાથમિક શાળામાં કામ કરતા મહેશભાઈ ચૌહાણ ઉમર વર્ષ, ૪૨ એ શિક્ષકોના માનસિક ત્રાસથી અને … More દલિત યુવકે શિક્ષકોના ત્રાસથી કરેલ આત્મહત્યાની ઘટનામાં માનવ અધિકાર પંચ દ્વારા નોટીસ

ડાંગરવા ગામના દલિતોની લડતના અંતે  વિકાસના કામો માટે ૧૭ લાખના કામો મંજુર થયા

કિરીટ રાઠોડ*/ અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકા મથકના છેવાડે આવેલું ગામ ડાંગરવા છે અહીના અનુસુચિત જાતિના પરિવારો આઝાદીના ૭૦ વર્ષ પછી પણ વિકાસશીલ ગુજરાતમાં વિકાસથી વંચિત રહેવા પામેલ છે. જેમાં પાણી, ગટર, પાકા રસ્તા, સ્ટ્રીટ લાઈટ, સ્મશાન વિકાસ, શૌચાલય વગેરે જેવી સુવિધાઓથી વંચિત જોવા મળે છે. ડાંગરવા ગ્રામ પંચાયતમાં ચુટાયેલ અનુસુચિત જાતિના સભ્ય લક્ષ્મણભાઈ વાઘેલા પોતે … More ડાંગરવા ગામના દલિતોની લડતના અંતે  વિકાસના કામો માટે ૧૭ લાખના કામો મંજુર થયા

ગુજરાત સરકાર દ્વારા હિજરતી દલિત પરિવારોનું પુન:વસન કરવામાં આવતું નથી

કાન્તિલાલ યુ પરમાર*/ દલિત કુટુંબો જે હિજરત કરી ગયા છે, તેમના માનવ અઘીકારોનું રક્ષણ કરવા માટે જરૂરી છે કે, ગુજરાત સરકારનું  સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ તે પરિવારોને હિજરતી જાહેર કરે અને સરકાર તેમનું  તાત્કાલિક ધોરેણે ખાસ આકસ્મિક યોજનમાં દ્વારા પુન:વસન કરે. આ પરિવારો છે: ૧. ગામ આંકોલાળી, તાલુકો ઉના, જીલ્લો ગીર-સોમનાથના કાળાભાઈ સરવૈયાના પુત્ર … More ગુજરાત સરકાર દ્વારા હિજરતી દલિત પરિવારોનું પુન:વસન કરવામાં આવતું નથી

ગુજરાત વિધાનસભામાં દલિત પ્રતિનિધિત્વ: જિજ્ઞેશ મેવાણી સિવાયના સદસ્યો સન્માનો અને હારતોરામાં જ વ્યસ્ત જણાય છે

ચંદુ મહેરિયા*/ આ વખત(૨૦૧૭)ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો  જોતાં  વિધાનસભાના દલિત પ્રતિનિધિત્વમાં ઘણી નવી બાબતો ઉમેરાઈ હોવાનું જણાય છે. વિધાનસભાની અનુસૂચિત જાતિની ૧૩ અનામત બેઠકોમાં ૭ પર ભારતીય જનતાપક્ષ, ૫ પર કોંગ્રેસ અને ૧ પર કોંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર  વિજ્યી થયાં છે. ૨૦૧૨માં ભાજપને ૧૦  બેઠકો મળી હતી. એ જોતાં  આ વખતે ભાજપે ૩ બેઠકો … More ગુજરાત વિધાનસભામાં દલિત પ્રતિનિધિત્વ: જિજ્ઞેશ મેવાણી સિવાયના સદસ્યો સન્માનો અને હારતોરામાં જ વ્યસ્ત જણાય છે

ભીમા કોરેગાંવ હિંસાના જવાબદાર ગુન્હેગારો વિરુધ્ધ રાજદ્રોહ મુજબ કાર્યવાહી કરવી

કિરીટ રાઠોડ*/ વિરમગામમાં SC/ST/OBC/લઘુમતી સમાજ દ્વારા વિશાળ રેલી: ભીમા કોરેગાંવની ઘટનાને વખોડી કાઢીને રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું. મહારાષ્ટ્ર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાશન લગાવવાની માંગ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને આરોપી બનાવવાની માંગ વિરમગામ/માંડલ/દેત્રોજ તાલુકાના SC/ST/OBC/લઘુમતી સમાજ દ્વારા ભીમા કોરેગાંવ ની નિંદનીય ઘટનાને વખોડી કાઢવામાં આવી. વિરમગામના ભરવાડી દરવાજા થી ગોલવાડી દરવાજા થઈને તાલુકા સેવા સદન ખાતે વિશાળ રેલી યોજીને નાયબ કલેકટર … More ભીમા કોરેગાંવ હિંસાના જવાબદાર ગુન્હેગારો વિરુધ્ધ રાજદ્રોહ મુજબ કાર્યવાહી કરવી

ગુજરાતના દલિત સમાજની પડતર અને મહત્વની ચૂંટણીના સંદર્ભમાં માંગણીઓ

કિરીટભાઈ રાઠોડ ડો.બાબા સાહેબ આંબેડકરે બનાવેલ બંધારણનો અમલ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ થી શરુ થયો અને તેના ૬૭ વર્ષનો સમય પણ વીતી ગયો છે. ત્યારે બહુ દુખ સાથે કહેવું પડે છે કે જે ગુજરાત સરકાર અનેક કાર્યક્રમો કરીને ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરી રહી છે તે જ સરકાર ડો. બાબા સાહેબ આંબેડકરના બંધારણના મૂળભૂત … More ગુજરાતના દલિત સમાજની પડતર અને મહત્વની ચૂંટણીના સંદર્ભમાં માંગણીઓ