ઉનાની આસપાસના ગામોમાં ભૂતકાળમાં થયેલા અસંખ્ય ભયાનક અત્યાચારોમાં દલિતોને ન્યાય મળ્યો નથી

રાજેશ સોલંકી/ ઉનામાં દલિતો પર થયેલા દમનથી સમગ્ર દુનિયા વાકેફ છે, પરંતુ ઉનાની આસપાસના ગામોમાં ભૂતકાળમાં થયેલા અસંખ્ય ભયાનક અત્યાચારોમાં દલિતોને ન્યાય મળ્યો નથી. આવા ગામોના દલિત પીડિતોએ ભેગા મળીને ઉના પ્રતિરોધ સમિતિની રચના કરી છે, તેમની માંગણીઓ નીચે પ્રમાણે છે. 1. અમરેલી જિલ્લાના વિવિધ ગામો વડલી, નિંગાળા, ડેડાણ, માંડણમાં થયેલા અત્યાચારોમાં એટ્રોસિટી સેલના ઇન-ચાર્જ … More ઉનાની આસપાસના ગામોમાં ભૂતકાળમાં થયેલા અસંખ્ય ભયાનક અત્યાચારોમાં દલિતોને ન્યાય મળ્યો નથી

જમીનસુધાર કાયદાનો અમલ થાય અને 5% જમીનોનું પુનર્વિતરણ થાય તો પણ 30% ગરીબી ઘટી શકે છે

ચંદુ મહેરિયા/ અષાઢી બીજના દિવસે એ વાડીએ વાવેતર માટે ગયેલા, પણ લોહીતરસ્યા લોકોએ એમને જ મારીઝૂડી ભોંયમાં દાટી દીધા! રથયાત્રાના દિવસે પોરબંદર પાસેના સોઢાણા ગામે રામાભાઈ ભીખાભાઈ સીંગરખિયા નામક દલિતની જઘન્ય હત્યા કરવામાં આવી. રામાભાઈ છેલ્લા ૨૫ વરસોથી સોઢાણા ગામે સરકારી ખરાબાની જમીન ખેડી પેટ ગુજારો કરતા હતા. સરકારી પડતર જમીન ખેડતા સરપંચ સહિતના બિનદલિતોને … More જમીનસુધાર કાયદાનો અમલ થાય અને 5% જમીનોનું પુનર્વિતરણ થાય તો પણ 30% ગરીબી ઘટી શકે છે

ગુજરાતમાં ૩૭ કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલા છે જેનું ગુજરાત ગૌરવ લઇ રહ્યું છે. એક પણ નિયમોનુસાર ચાલતા નથી

મહેશ પંડ્યા*/ વિશ્વમાં અને દેશમાં ગુજરાત ને મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાનો જોરદાર પ્રયાસ થઇ રહ્યો છે.ત્યારે ગુજરાત ની પર્યાવરણીય તંદુરસ્તી તપાસવી પણ ખુબ જ જરૂરી છે.ગુજરાતમાં ૨૦૦૩થી વાઈબ્રન્ટ સમિત યોજાય છે.તે થકી ગુજરાતમાં ઉદ્યોગોને આહવાન અપાય છે.મેઇક ઇન ઇન્ડિયામાં પણ ગુજરાતને એક ઇન્ડસ્ટ્રીઝ હબ તરીકે ઉપસાવવામાં આવી રહ્યું છે .પરંતુ ગુજરાત આ જરૂરિયાતોને સંતોષી શકશે?પાણી … More ગુજરાતમાં ૩૭ કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલા છે જેનું ગુજરાત ગૌરવ લઇ રહ્યું છે. એક પણ નિયમોનુસાર ચાલતા નથી

સો ગુનેગાર ભલે છુટી જાય, એક નિર્દોષને સજા ના થવી જોઈએ… આ પરિભાષા બાબુના કેસમાં કાયદા પોથી પુરતી સિમીત રહી ગઈ

ગુલબર્ગ સોસાયટ પ્રશાંત દયાલ*/ અંતે બાબુને સજા થઈ…….. બાબુ મારો જુનો મીત્ર લગભગ 15 વર્ષ જુનો એટલે કે ગોધરાકાંડ પહેલાનો તે મારી ઓફિસે આવતો.. બાબુ બહુ ખતરનાક છે.. તેવુ અનેક કહેતા પણ તે મને જયારે પણ મળ્યો ત્યારે સાલસ લાગ્યો.. આ ઉપરાંત તે મને સંવેદનશીલ પણ લાગતો.. જો કે અમે મળતા અને ચ્હા-પાણી પી છુટા … More સો ગુનેગાર ભલે છુટી જાય, એક નિર્દોષને સજા ના થવી જોઈએ… આ પરિભાષા બાબુના કેસમાં કાયદા પોથી પુરતી સિમીત રહી ગઈ

દલિત, આદિવાસી બાળકો પાસે સ્કોલરશીપ ફોર્મમાં આધાર કાર્ડ રજુ કરવા માટે દબાણ કરવું સુપ્રીમ કોર્ટના હુકમનો અનાદર

ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ભણતા અનુસુચિત જાતિ/અનુસુચિત જન જાતિના બાળકો માટે સ્કોલરશીપના ફોર્મમાં આધાર કાર્ડ રજુ કરવામાંથી મુક્તિ આપવા બાબત પત્ર: ઉપરોક્ત વિષયે આપને જણાવવાનું કે હાલ ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં ભણતા અનુસુચિત જાતિ/અનુસુચિત જન જાતિના બાળકો માટે સ્કોલરશીપના ફોર્મમાં આધાર કાર્ડ રજુ કરવા અંગે પ્રાથમિક શાળાઓમાં સંબંધિત આચાર્ય/શિક્ષકો/અને શાળા … More દલિત, આદિવાસી બાળકો પાસે સ્કોલરશીપ ફોર્મમાં આધાર કાર્ડ રજુ કરવા માટે દબાણ કરવું સુપ્રીમ કોર્ટના હુકમનો અનાદર

કાયદા વિભાગે આર.ટી.આઈનો કર્યો ભંગ: સરકારી વકીલની નિમણુંક વિશે હાઇકોર્ટમાં રીટ

કિરીટ રાઠોડ/ દલિતો ઉપર થતા અત્યાચાર અને બળાત્કારના કેસોમાં ખાસ સરકારી વકીલોની નિમણુક કરવાના મુદ્દે રાજ્યના કાયદા વિભાગ દ્વારા માહિતી કમિશ્નરના આદેશ છતાં માહિતી નહી આપવામાં આવતા મામલો ગુજરાત હાઇકોર્ટ પહોચ્યો છે. આ કેશની વધુ સુનાવણી ૫/૬/૨૦૧૪ ના રોજ હાથ ધરાશે. આશ્ચર્યજનક રીતે માહિતી કમિશનરે કાયદા વિભાગને માહિતી અધિકાર હેઠળ માંગવામાં આવેલા તમામ દસ્તાવેજો પુરા … More કાયદા વિભાગે આર.ટી.આઈનો કર્યો ભંગ: સરકારી વકીલની નિમણુંક વિશે હાઇકોર્ટમાં રીટ

ગુજરાત માહિતી આયોગના હુકમનો અનાદર કરી કાયદા વિભાગે માહિતી કાયદાનો કર્યો ભંગ

કિરીટ રાઠોડ/ રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશમાં ગુજરાત સરકારના સુશાશનની વાતો જોર શોરથી કરી રહ્યા છે. ત્યારે રાજ્યના મહત્વના ગણાતા વિભાગ એવા કાયદા વિભાગ પાસે માહિતી પૂરી પાડવા માટે સ્ટાફ અને ઝેરોક્ષ મશીનની અછત હોવાનું ખુદ સરકારી ફાઈલ નોટીંગમાં નોધની વિગતોથી સાબિત થાય છે. વર્ષ ૨૦૦૧ થી ૨૦૧૨ સુધીના સમયગાળામાં કેટલા અરજદારની માંગણી મુજબ … More ગુજરાત માહિતી આયોગના હુકમનો અનાદર કરી કાયદા વિભાગે માહિતી કાયદાનો કર્યો ભંગ