બળાત્કાર કેસ ટ્રાન્સફર કરવા પીડિતની હાઇકોર્ટ સુધીની લડત: ન્યાય આસાન નથી

અરવિંદ ખુમાણ*/ આજે દેશમાં રેપ પીડિતોના ન્યાય માટે લોકો આંદોલનો કરી રહ્યા છે ત્યારે રેપ પીડિત હિજરત કાર્યની નજીકની કોર્ટમાં રેપ કેસ ટ્રાન્સફર કરવા કેટલી કાનૂની લડત લડવી પડે છે, પીડિતની જીલ્લા અદાલતથી હાઇકોર્ટ સુધીની કાનૂની પ્રક્રિયાની આંટીઘૂટી દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. તા. ૨૬/૧૨/૧૬ ની રાત્રીના અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના વડલી ગામે દીકરીને ઘરના સભ્યોની … More બળાત્કાર કેસ ટ્રાન્સફર કરવા પીડિતની હાઇકોર્ટ સુધીની લડત: ન્યાય આસાન નથી

અનામતનો માપદંડ આર્થિક કેમ ન હોઈ શકે: દેશના દલિતો-આદિવાસીઓ-પછાતોનો મોટો સમૂહ ગરીબીમાં સબડે છે

ચંદુ મહેરિયા/ મણિલાલ એમ. પટેલ “નિરીક્ષક” (તા.૦૧-૦૯-૨૦૧૫) ના એમના  લેખ “અનામતના માપદંડની પુ:ન વિચારણાનો સમય”માં  અંતે લખે છે, “રાજકીય પક્ષો માટે જ્ઞાતિને બદલે આર્થિક માપદંડ વિચારવાનો સમય પાકી ગયો છે.” સંઘ પરિવારનો આ પ્રિય એજ એજન્ડા છે, જે તાજેતરમાં સંઘના  એક આગેવાન એમ.જી. વૈધ્યે પણ જણાવ્યો છે. પાટીદાર આંદોલનકારીઓ પણ આવું જ માનતા લાગે છે. … More અનામતનો માપદંડ આર્થિક કેમ ન હોઈ શકે: દેશના દલિતો-આદિવાસીઓ-પછાતોનો મોટો સમૂહ ગરીબીમાં સબડે છે

માત્ર કાનૂનવિદજ નહીં કાનૂનદાતા એવા ડો.આંબેડકરનું કાયદાના ક્ષેત્રમાં અનન્ય પ્રદાન હતું

ચંદુ મહેરિયા/ ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા અને દલિતો,પીડિતો, શ્રમિકોના મસીહા ડો.આંબેડકર અર્થશાસ્ત્રી-રાજ્યશાસ્ત્રી જ નહીં કાયદાશાસ્ત્રી અને ન્યાયવિદ તરીકે  પણ ભારતના જાહેરજીવનમાં અનોખુ સ્થાન ધરાવે છે. પારાવાર ગરીબી અને અસ્પ્રુશ્યતા છતાં ઈ.સ.૧૯૦૭માં ભીમરાવ આંબેડકર ૭૫૦માંથી ૨૮૨ ગુણ મેળવી મેટ્રિક થયા. કારમી ગરીબાઈને લીધે વધુ અભ્યાસ શક્ય ન્હોતો ત્યારે વડોદરાના સુધારાવાદી મહારાજા સયાજીરાવ ગાયકવાડની શિષ્યવ્રુતિ મેળવી ઈ.સ.૧૯૧૨માં … More માત્ર કાનૂનવિદજ નહીં કાનૂનદાતા એવા ડો.આંબેડકરનું કાયદાના ક્ષેત્રમાં અનન્ય પ્રદાન હતું

અનુસુચિત જાતિના પરિવારો સાથે ભેદભાવ રાખી ફાળવેલ જમીન ગેરકાયદેસર શરતભંગ કરી ખાલસા કરેલ છે

ચેરમેન, હરીજન સામુદાયિક ખેતી સહકારી મંડળી લી., મુ. બાબાપુર, તા.જી. અમરેલી (સૌરાષ્ટ્ર), ચાવડા દેવરાજભાઈ જેઠાભાઈનો  ચેરપર્સન, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એચ. એલ. દત્તુને પત્ર: વિષય:દીવને આઝાદ કરાવનાર સ્વાતંત્ર સેનાની જેઠાભાઈ ડાયાભાઇ ચાવડાના વારસદારોની હરીજન સામુદાયિક ખેતી સહકારી મંડળી લી. બાબાપુર, તા.જી. અમરેલીની ખેતીની જમીન રી –ગ્રાન્ટ કરવા અંગેની ફેર તપાસ અરજી અંગે સચિવ, મહેસુલ વિભાગ (વિવાદ), અમદાવાદ … More અનુસુચિત જાતિના પરિવારો સાથે ભેદભાવ રાખી ફાળવેલ જમીન ગેરકાયદેસર શરતભંગ કરી ખાલસા કરેલ છે

ગાડાચીલા પર સ્પીડબ્રેકર ના હોય માનનીય જજસાહેબ

મેહુલ મંગુબહેન/ અમદાવાદમાં જજીસ બંગલો નામનો વિસ્તાર છે. ત્યાં હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સહીત જજસાહેબોના બંગલાઓ છે. ઘણા સમય અગાઉ એ રસ્તા પર એક બંગલાની આગળ એક બમ્પ યાને કે સ્પીડબ્રેકર મુકવામાં આવેલું. મજાની વાત એ હતી કે ટ્રાફિકથી ભરચક જજીસ બંગલો ચાર રસ્તા ફક્ત ૧૦૦-૨૦૦ ફૂટ જ દુર પણ બમ્પ જજસાહેબના બંગલા આગળ. હું મજાકમાં … More ગાડાચીલા પર સ્પીડબ્રેકર ના હોય માનનીય જજસાહેબ

અનુસુચિત જાતિઓ અને જનજાતિઓ માટેની અંગભૂત યોજનાઓ માટે નો કાયદો બજેટ સત્રમાં પારિત કરવો

અનુસુચિત જાતિ અધિકાર આંદોલનના કન્વેનર કિરીટ રાઠોડ દ્વારા ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ખુલ્લો પત્ર: વિષય: અનુસુચિત જાતિઓ અને જનજાતિઓ માટેની અંગભૂત યોજનાઓ (SCP, TsP) માટે નો કાયદો આગામી બજેટ સત્રમાં પારિત કરવા બાબત અનુસુચિત જાતિઓ અને જનજાતિઓનાં આર્થિક ઉત્કર્ષ અર્થે SCP અને TSP જોગવાઈઓ ૧૯૭૦થી બંધારણીય જોગવાઈઓ સહ અમલમાં છે. એવું વર્તાય છે કે SCPઅને … More અનુસુચિત જાતિઓ અને જનજાતિઓ માટેની અંગભૂત યોજનાઓ માટે નો કાયદો બજેટ સત્રમાં પારિત કરવો

કાયદાએ સતા આપી તો નિયમો દ્વારાજ તેના પર તરાપ મારવામાં આવી

કૃષ્ણા કેશવાણી*/ કાયદાને અમલીકૃત કરવા માટે તેના નિયમો બનાવાય છે પરંતુ આ નિયમો કાયદાને આનુસંગિક છે કે નહિ તેનુ વિશ્લેષ્ણ કરવું ખુબ જરૂરી બની જાય છે. જેમ કે ૧૯૯૬ના પેસા (The Provisions of the Panchayats [Extension to Scheduled Areas] Act, 1996) કાયદાના અમલીકરણ માટે હવે છેક ૨૦૧૭માં તેના નિયમો બનાવાયા છે. ચોક્કસ લોકોને અને સંગઠનોને હાશકારો … More કાયદાએ સતા આપી તો નિયમો દ્વારાજ તેના પર તરાપ મારવામાં આવી

ગુજરાત પોલીસ ધરપકડ અને અટકાયત ના મામલે કેમ ચુપ છે? બીજા રાજ્યો ની જેમ વિગતો જાહેર કેમ નથી કરતી?

પંક્તિ જોગ*/ ક્રિમીનલ પ્રોસીજર કોડ કાયદામાં ૨૦૦૮ માં કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા. પોલીસ જે આમ તો નાગરીકો માટેની અનેક સેવાઓમાની એક અગત્યની સેવા છે, પણ જે હવે “પોલીસ ફોર્સ” તરીકે વધુ પ્રચલિત થઇ છે, તે પોતાની સત્તા નો દુરુપયોગ કરીને નાગરિકોને રંજાડવાનું કામ ન કરી શકે. કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે “જાતેજ” સમાજમાં અવિશ્વાસ, … More ગુજરાત પોલીસ ધરપકડ અને અટકાયત ના મામલે કેમ ચુપ છે? બીજા રાજ્યો ની જેમ વિગતો જાહેર કેમ નથી કરતી?

દલિતોના બંધારણીય અધિકારોના સવાલોમાં કાર્યવાહી કરવાની બંધારણીય વડાના હુકમનો અનાદર કરતી ગુજરાત સરકાર

કિરીટ રાઠોડ*/ એક તરફ ભાજપ સરકાર દલિતોની હામી હોવાનો દેખાડો કરી રહી છે. જયારે બીજી તરફ આજ ભાજપ સરકાર રાજ્યપાલના હુકમના ૧૦૦ દિવસ થવા છતાં દલિતોના સવાલોના ઉકેલ માં કોઈ કાર્યવાહી કરવા માંગતી નથી… તાજેતરમાં ઉના અને થાનગઢના દલિત અત્યાચારના મુદ્દે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર દલિત સમાજ દ્વારા રેલી, ધરણા યોજીને વિરોધ પ્રદશનો કરવામાં આવ્યા … More દલિતોના બંધારણીય અધિકારોના સવાલોમાં કાર્યવાહી કરવાની બંધારણીય વડાના હુકમનો અનાદર કરતી ગુજરાત સરકાર