નિરાધારપણામાંથી સ્વનિર્ભરતાના માર્ગે પ્રયાણ કરતાં સુભદ્રાબહેન

સંજય દવે/ જિંદગીમાં આપત્તિ ન આવી હોય એવા લોકો ભાગ્યે જ કોઈ મળે. ક્યારેકને ક્યારેક, કોઈને કોઈ આપત્તિનો ભોગ દરેક વ્યક્તિ બનતી જ હોય છે, પણ એ આપત્તિનો સામનો કરવાની દરેકની રીત અલગ-અલગ હોય છે. કેટલાક લોકો હિંમત હારી જાય છે તો કેટલાક લોકો આપત્તિની સામે ઝઝૂમે છે. હથિયાર હેઠાં મૂકી દેવાને બદલે તેઓ કોઈ … More નિરાધારપણામાંથી સ્વનિર્ભરતાના માર્ગે પ્રયાણ કરતાં સુભદ્રાબહેન

અન્ન સલામતી અધિનિયમ ૨૦૧૩નો નહીવત અમલીકરણ, એકલ વિધવા અને વૃદ્ધ બહેનો ના પેન્શનમાં  થતો વિલંબ અને ભ્રષ્ટાચાર

શબરી સંગઠન સાથે જોડાયેલ ૧૫૦૦ મહિલાઓનો ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીને આવેદન પત્ર: અમે શબરી સંગઠન સાથે જોડાયેલ ૧૫૦૦ મહિલાઓ આજ રોજ ૮ મી માર્ચ ૨૦૧૭  આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે અમદાવાદમાં દાંડીપુલ પાસે ભેગા થયા છીએ. અમે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલથી આવેલ છીએ. અમે તમામ જીલ્લાના કલેકટર, મામલદાર કચેરીમાં અમારી માગણીઓ … More અન્ન સલામતી અધિનિયમ ૨૦૧૩નો નહીવત અમલીકરણ, એકલ વિધવા અને વૃદ્ધ બહેનો ના પેન્શનમાં  થતો વિલંબ અને ભ્રષ્ટાચાર

ન્યૂક્લિયર કરતાં ન્યૂટ્રિશિયન ભારતની તાતી જરૃર

મેહુલ મંગુબહેન*/ વૈશ્વિક પોષણ અહેવાલમાં દેશમાં વ્યાપ્ત કુપોષણનું આક્રંદ સંભળાય છે. ગુજરાતનાં 1.45 લાખ બાળકો ગંભીર રીતે કુપોષિત છે, પ્રજનનવય ધરાવતી દેશની અડધોઅડધ મહિલાઓ એનિમિયાથી પીડાય છે. ગુજરાતે કુપોષણને નાથવા માટે કોઈ લક્ષાંક નક્કી નથી કર્યા તે વાત હતાશાજનક છે આજકાલ “દેશ બદલ રહા હૈ, આગે બઢ રહા હૈ” ની રસપ્રદ જાહેરાતો અનેક માધ્યમોમાં છલકાઈ રહી … More ન્યૂક્લિયર કરતાં ન્યૂટ્રિશિયન ભારતની તાતી જરૃર

ઘરમાથી કાઢી મુકાયેલી કે અસુરક્ષાથી પીડાયેલી બહેનો પાસે રેશન કાર્ડ ક્યાથી હોય?

તૃપ્તિ શાહ, રીટા ચોક્સી, રેશ્મા વ્હોરા, સુનંદા તાયડે અને કમલ ઠાકર*/ રાજકીય પક્ષો “સ્ત્રીઓના અપમાન”ના નામે બીજા પક્ષોના નેતાઓના સ્ત્રી વિરોધી ઉચ્ચારો સામે અને “સ્ત્રીઓની સલામતી”ના નામે સરઘસો કાઢી બૂમાબૂમ કરી રહયા છે ત્યારે ભા.જ.પ., કોંગ્રેસ, સમાજવાદી પક્ષ સહિતના તમામ પક્ષોને જણાવવાનું કે તમારી આ નારાબાજીથી સ્ત્રીઓ હવે છેતરાય તેમ નથી. ભા.જ.પની મહિલા પાંખ કોંગ્રેસના … More ઘરમાથી કાઢી મુકાયેલી કે અસુરક્ષાથી પીડાયેલી બહેનો પાસે રેશન કાર્ડ ક્યાથી હોય?

ગરુડેશ્વર વિયર-ડેમ: જળ, જંગલ, જમીન, નદી, રોજગાર અને જીવન જીવવાનો સંઘર્ષ

રોહિત પ્રજાપતિ/ ૭૦ ગામ આદિવાસી સંગઠનના ૪૦ પ્રતિનિધિઓ ગરુડેશ્વરથી વડોદરા ખાતે ૨.૦૦ વાગે પોહોંચ્યા હતા. અને બપોરે ૩.૩૦ થી ૪.૩૦, ભૂમિપુત્ર કાર્યાલય, હુજરાતપગા, ભૂતડીઝાપા ખાતે વડોદરા શહેરના જન સંગઠનો તથા લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરી અને ત્યાર બાદ ભગતસિંહની પ્રતિમા, ન્યાયમંદિર પાસે સાંજે ૫.૦૦થી ૬.૩૦ દેખાવો યોજી, ‘મોદી-મનમોહન’ પાસે જવાબ માંગ્યા હતા. આ દેખાવોમાંપર્યાવરણ … More ગરુડેશ્વર વિયર-ડેમ: જળ, જંગલ, જમીન, નદી, રોજગાર અને જીવન જીવવાનો સંઘર્ષ